અંતરાલ સ્વરૂપે લખો :  $\{ x:x \in R, - 4\, < \,x\, \le \,6\} $

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$\{ x:x \in R, - 4\, < \,x\, \le \,6\}  = ( - 4,6]$

Similar Questions

વિધાન સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરો : $\{ a,e\}  \subset \{ x:x$ એ અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો એક સ્વર છે. $\} $

ગણ સાન્ત કે અનંત છે? : પૃથ્વી પર વસતાં પ્રાણીઓનો ગણ

$A=\{1,2,3,4,5,6\}$ લો. ખાલી જગ્યામાં યોગ્ય સંજ્ઞા $\in$ અથવા $\notin$ મૂકો. $ 8\, .......\, A $

$A=\{1,2,\{3,4\}, 5\}$ છે. વિધાન સત્ય છે કે અસત્ય છે ? શા માટે ? : $\{ 3,4\}  \in A$

ગણને ગુણધર્મની રીતે લખો : ${\rm{\{ 2,4,8,16,32\} }}$